Monday, July 23, 2012

આપણો રૂડો રબારી સમાજ

એ સાચો માલધારી છે, આખર તો એ રબારી છે. ખુશબો દઈ આ ફૂલોએ, ખૂબ હવા શણગારી છે. વિરહી પળમાં સધિયારો, આ એકતા અમારી છે . ઘરની શોભાને વૈભવ, બાળકની કિલકારી છે. છોડી દીધા ઘર તો ય ? આખી દુનિયા અમારી છે. એ સાચો માલધારી છે, આખર તો એ રબારી છે.